Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

કપિલ શર્મા પિતા બન્યા ઘરે લક્ષ્મીજી પધાર્યા

મુંબઇઃ કોમેડીયન અને એકટર કપિલ શર્માના ઘરે આજે ખુશીનો દિવસ છેઃ કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરર્થે આજે પુત્રીને જન્મ આપ્યો છેઃ કપિલ અને ગિન્નીના ર૦૧૮ માં લગ્ન થયા હતાઃ કપિલ શર્મા ઉપર અભિનંદનનો વરસાદ વરસી રહયો છેઃ લગ્નની પ્રથમ વર્ષગાંઠ પહેલા જ ઘરે લક્ષ્મીજી પધાર્યા છે(૪.૩)

(11:53 am IST)