Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

વેઇટ લોસ બાદ ગ્લેમરસ અંદાજમાં સોનાક્ષી સિન્હા: મેગેઝીન માટે કરાવ્યું હોટેસ્ટ ફોટોશુટ :ફોટા વાયરલ

 

મુંબઈ :વજન ઘટાડ્યા બાદ સોનાલી સિન્હાએ તાજેતરમાં એક મેગેઝિન માટે ફોટોશુટ કરાવ્યું હતું. જેમાં તેનો એકદમ હોટ એન્ડ સેક્સિ અવતાર જોવા મળ્યો હતો.

  બ્લેક કલરના ડ્રેસમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે. મેગેઝિન કોસ્મોપોલિટન 2018 માટે ફોટોશુટ કરાવ્યું હતું. ફોટા ઈન્સ્ટાગ્રામમાં પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા

   ફોટો પર ફેન્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

(12:23 am IST)