Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

સત્તે પે સત્તાની રિમેકમાં અનુષ્કા બનશે ગ્લેમરસ ટીચર ?

મુંબઇ : છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે ફિલ્મ મેકર ફરાહખાન સતે પે સતાની રીમેક બનાવવા જઇ રહી છે.  ચાહકો પણ રીમેકની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.  કહેવાઇ રહ્યું છે કે ઋતિક રોશન અને અનુષ્કા શર્મા લીડ રોલમા હશે.  અનુષ્કા શર્મા એક ગ્લેમરસ ટીચર બનશે. અનુષ્કાના રોલ માટે ફરાહ ખાને પોતાની જ ફિલ્મ મેૈં હુ નામાંથી પ્રેરણા લીધી છે. જેમાં સુષ્મિતા સેન ગ્લેમરસ ટીચર મીસ ચાંદની બની હતી.  જો કે આ વખતે  અનુષ્કા શર્મા સાડીની જગ્યાએ શોર્ટ જેકેટસ અને સમર ડ્રેસમાં જોવા મળશે.

(12:35 pm IST)