Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

વોગ મેગેજીન માટે રાધિકાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેએ તાજેતરમાં વોગ મેગેજીન માટે ફોટોશૂટ કરવાયું છે જેની તસવીરો ઇન્સ્ટરગ્રામ પર શયર કરી છે. આ ફોટોઝમાં રાધિકાનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. રાધિકાએ 2018માં પેડમેન, લસ્ટ સ્ટોરેજ અને અંધાધુન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આવતા વર્ષે તેની ફિલ્મ ધ આશ્રમ ઓર ધ વેડિંગ ગેસ્ટ રિલીઝ થશે.

 

(1:05 pm IST)