Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

મરાઠી અભિનેત્રી લાલન સારંગનું નિધન

મુંબઈ: મરાઠી ફિલ્મ અભિનેત્રી તથા થિયેટર કલાકર લાલન સારંગનું ગઈ કાલે એક હોસ્પિટલમાં નિધવન થયું છે. પરિવાજનોએ આપેલી માહિત અનુસાર એક મહિલા પહેલા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમની ઉંમર 79 વર્ષની હતી. તેમનો જન્મ મુંબઈમાં 26 ડિસેમ્બર 1938માં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પરિવારનો કોઈ પણ વ્યક્તિ થિયેટર કે સિનેમા સાથે જોડાયેલ ન હતું. તેમને સિનેમા અને થિયેટરમાં પોતાનું નામ બનાવ્યું. આજે તેમને અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવશે.

 

(1:22 pm IST)