Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

આઠ નવી ભારતીય ફિલ્મ બનાવશે નેટફ્લિક્સ

મુંબઈ: નેટફ્લિક્સએ જાહૅરાત કરી કે તે કુલ આંઠ ભારતીય ફિલ્મો પર કામ કરવાની છે જે ટૂંક સમયમાં પ્લેટફોર્મ પર આવશે.આ સાથે નેટફ્લિક્સ ભારતમાં પોતાની પકડ મજબૂત કરતું જાય છે. નેટફ્લિક્સની કન્ટેન્ટ એકઝીકયુટીવ સિમરન સેઠીએ આ વાતની જાહેરાત સી વ્હાઇટસ નેક્સ્ટ: એશિયા' કાર્યક્રમમાં કરી હતી. ચાર પ્રોજેક્ટ 'રાજમાં ચાવલ',ફાયરબ્રાન્ડ',15 ઓગસ્ટ', અને 'મ્યુજિકલ ટીચર' ટૂંક સમયમાં પ્લેટફોર્મ ઓર જોવા મળશે. નેટફ્લિક્સ ચાર અન્ય પ્રોજેક્ટ્સ 'ચોપસ્ટીક','બુલબુલ',અપરસ્ટારટ', કોબાલ્ટ બ્લુય' પર પણ કામ કરશે.

 

(1:22 pm IST)