Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

પીએમ મોદીજી પર બન્યું છઠ પૂજાનું આ નવું ગીત: લોકોને આવ્યું પસંદ

મુંબઈ: છઠ મહાપર્વની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. બિહાર, ઝારખંડ અને ઉત્તર ભારત સહિતના અનેક વિસ્તારોમાં છઠના વ્રતનો વધુ મહિમા છે. છઠ પૂજાની તૈયારી મહિના પહેલા શુરુ થઇ જાય છે. તાજેતરમાં છઠ પૂજાને લાગતું એક ગીત લોન્ચ થયું છે જેને દર્શકો વધુ પસંદ કરી રહ્યા છે. આ ભોજપુરી ગીતના શબ્દો પીએમ મોદીજી પર લખવામાં આવ્યા છે. ગીતને પવન સિંહે લખ્યું છે અને વિનય બિહારીએ સંગીત આપ્યું છે. આ ગીત સાંભળવાની સઁખ્યા 316577થી છે.
https://www.youtube.com/watch?v=Mws_sDLOi_I

 

(1:20 pm IST)