Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

અમેરિકી મેરીજ લાઇસન્સ મળ્યું પ્રિયંકા અને નીકને

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ને અમેરિકામાં શાદી કરવાનું લાઇસન મળી ગયું છે. થોડા દિવસ પહેલા પ્રિયંકા અને અમેરિકી ગાયક નિક જોન્સે બેવર્લી હિલ્સના કોર્ટ હાઉસમાં જરૂરી દસ્તાવેજ જમા કરાવીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ડિસેમ્બરમાં લગ્ન કરનાર પ્રિયંકા અને નિકના લગ્નની તૈયારી શરૂઆ થઇ ગઈ છે. થોડા દિવસ પહેલા પ્રિયંકાએ અમેરિકામાં બ્રાઇડલ શાવર અને બેચરલેટ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ અવસર પર પ્રિયંકાનો પરિવાર અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.

 

(12:59 pm IST)