Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

કૃણાલ રોય કપૂરની ફિલ્મ 'હોટેલ મિલન'16 નવેમ્બરના થશે રિલીઝ

મુંબઈ: એ.ડી.ફિલ્મ બેનર હેઠળ બનેલ નિર્માતા હરેશ પટેલ અને નિર્દેશક અને લેખક વિશાલ મિશ્રા અને કૃણાલ રોય કપૂર અભિનીત ફિલ્મ હોટેલ મોલન 16 નવેમ્બરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ઉત્તર પ્રદેશના કાનપુરના એક બેરોજગાર બ્રહ્માડ યુવકની કહાની આ ફિલ્મમાં દર્શવવામાં આવી છે. આ ફિલ્મમાં કૃણાલ સિવાય કરિશ્મા શર્મા,જયદીપ અહલાવત, રાજેશ શર્મા, જિશાન કાદરી, જાકીર હુસેન અને મેળવી મલ્હોત્રા છે.

 

(12:59 pm IST)