Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

બાળકો સાથે દિવાળીની ઉજવણી કરતી નજરે પડી કરિશ્મા કપૂર

મુંબઈ: 90ના દાયકાની સૌથી સુંદર અભિનેત્રી કરિશ્મા કપૂરે 2018ની દિવાળી પોતાના બાળકો સાથે ઉજવી હતી. જેના ફોટોસ તેને ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા હતા. કરિશ્મા કપૂર પુત્રી અને પુત્ર સાથે ટ્રેડિશનલ લુકમાં ખુબ સુંદર દેખાઈ રહી છે. આ ફોટોઝમાં કરિશ્માની પુત્રી સમાયરા મસ્તી કરતી નજરે પડે છે.

 

(1:06 pm IST)