Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

નિર્દેશક વિકાસ બહલએ પોતાના પર લાગેલ યૌન શોષણ આરોપના મામલે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણીને નોટીસ આપી

નિર્દેશક વિકાસ બહલએ પોતાના પર લાગેલ યૌન શોષણના આરોપોને લઇને અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણીને નોટીસ આપેલ છે. અને સાથે  સાથે બહલએ  બંનેને ટવિટ દૂર કરવા અને સોશ્યલ મિડીયા પર કોઇપણ જાતની  શરત વગર માફી માગવા કહ્યું. બહલએ એમ પણ કહ્યું કે તે વ્યવસાયિક ઇર્ષાની ભાવનાનો શિકાર બન્યા છે.

(11:24 pm IST)