Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

બોક્સ ઓફિસ પર 10 દિવસમાં જ બ્લોકબસ્ટર થઇ સ્ત્રી:વિકેન્ડ સુધી 100 કરોડની ક્લબમાં થશે સામેલ

મુંબઈ :અભિનેતા રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 10 દિવસમાં 82.29 કરોડ રૂપિયાનું કલેક્શન કરી ચુકી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે વિકેન્ડ સુધી આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લેશે.

 આ ફિલ્મ વર્ષ 2018 દરમિયાન સૌથી વધુ નફો કરતી ફિલ્મમાં ટોપ 4 ફિલ્મોમાં શામિલ થઇ ચુકી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ વર્ષ નાના બજેટની ફિલ્મોનું રહ્યું છે.

(9:35 pm IST)