Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

બિગ બોસ-12 : રૂપિયા 50 લાખ લઈને ભારતી કરી શકે છે ફેમિલી પ્લાનિંગ

મુંબઈ :બિગ બોસ 12માં પહેલી વાર કોઈ કંટેસ્ટન્ટનું નામનો ખુલાસો કરી દેવામાં આવ્યો છે. કોમેડિયન ભારતીએ કહ્યુ છે કે જ્યારે મને ખબર પડી કે હું શોમાં હર્ષ સાથે એન્ટ્રી કરી શકુ છું તો ખૂબ ખુશ થઈ ગઈ. મે વિચાર્યુ કે આમ પણ હર્ષ મને સમય નથી આપી શકતા. આ બહાને અમને બંને એકબીજા સાથે રહેવાનો મોકો મળશે. હું ફેમિલી પ્લાનિંગ પણ કરી શકું છું. આ માટે તેને રૂપિયા 50 લાખ અપાશે.

(8:08 pm IST)