Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં 'હોટલ મુંબઈ'ના થયા વખાણ

મુંબઈ: કેનેડાના ટોરેન્ટો શહેરમાં આયોજિત ટોરેન્ટો ફીલ  ફેસ્ટીવકમાં નવેમ્બર 2008માં મુંબઈના તાજમહલ હોટલ પર થયેલ હુમલા પર આધારિત ફિલ્મ 'હોટલ મુંબઈ' વર્લ્ડ પ્રીમિયર થયું જેમાં લોકોએ ફિલ્મની ખુબ તારીફ કરી હતી. ફિલ્મમાં દેવ પટેલ,આર્મી હાઇમર અને જેસન ઇસકસે મુખ્ય ભૂમિકા ભજવી છે.

(5:13 pm IST)