Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

લોહિયાળ કંગના

કંગના રનોટનો હાલમાં જ એક ફોટો વાઇરલ થયો છે. આ ફોટો તેની આગામી ફિલ્મ 'મર્ણિકર્ણિકાઃ ધ કવીન ઓફ ઝાંસી'ના શૂટિંગનો છે. આ ફિલ્મનું રી-શૂટ ચાલી રહ્યું છે અને કંગના એકટરની સાથે ડિરેકટરની સીટ પણ સંભાળી રહી છે. આ ફોટોમાં કંગના લોહિયાળ જોવા મળી રહી છે.

(4:32 pm IST)