Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

'બત્તી ગુલ મીટર ચાલુ'નું પોસ્ટર થયું રિલીઝ

મુંબઈ: બૉલીવુડ એક્ટર શાહિદ કપૂર અત્યરે પોતાની અપકમિંગ ફિલ્મ 'બત્તી ગુલ મીટર ચાલુ' ફિલ્મને લઈને વધુ ઉત્સાહિત છે અને ફિલ્મને લઈને ચર્ચામાં પણ છે. તાજેતરમાં તેની ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં શહીદનો આગળ અંદાજ જોવા મળ્યો છે. પહેલા પોસ્ટરમાં વીજળીના એક ફ્યુજ બલ્બ નજરે આવે છે. પોસ્ટર પછી હવે શાહિદે બીજું પોસ્ટર લોન્ચ કર્યું છે. પોસ્ટરને શાહિદ કપૂરે સોશિયલ મીડિયા પર શેયર કર્યું છે. પોસ્ટર લોન્ચ કર્યું છે અને લખ્યું છે કે દુનિયાનો સૌથી ઉંમરનો અહેસાસ,કાલથી ટેલર ચાલુ.ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવશે.

(3:05 pm IST)