Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

ટિક્ટોક સ્ટાર એકતા જૈન હોરર કોમેડી ફિલ્મ 'ખલી બલી'માં કરશે કામ

મુંબઈ:  બૉલીવુડ અભિનેત્રી અને ટિક્ટોક સ્ટાર એકતા જૈન એક હોરર કોમેડી ફિલ્મ 'ખલી બલી'માં નજરે પડશે.ટિક્ટોક સ્ટાર હિન્દી, ઇંગલિશ અને સંસ્કૃતમાં  ઘણી  ટીવી  સિરિયલ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મના લેખક અને દિગ્દર્શક મનોજ શર્મા. ફિલ્મ મુંબઈ અને લખનૌમાં શૂટ થશે. ફિલ્મમાં ધર્મેન્દ્ર, મધુ સિંઘ કાયનાત  ઔરોરા, રજનીશ દુગ્ગલ, રોહન મેહરા, વિજય રાઝ, રાજપાલ યાદવ, હેમંત પાંડે, અસરાની , યાસ્મિન  ખાન અને એકતા જૈન કાર્ય કરશે.

(5:28 pm IST)