Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

એક્શન અને એડવેન્ચરફિલ્મ બ્રહ્માસ્ત્રના સ્ટારકાસ્ટમાંવધુ એક સુપરસ્ટાર સામેલ

મુંબઈ :બૉલીવુડ અભિનેતા રણબીર કપૂર, અભિનેત્રી આલિયા ભટ્ટ અને મહાનાયક અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં હવે સાઉથના સુપસ્ટાર નાગાર્જુન પણ સામેલ થઈ ચુક્યા છે.

 

    અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર 15 ઓગસ્ટ 2019માં રિલીઝ થશે. આ એક એક્શન અને એડવેન્ચર ફિલ્મ છે. જેના લીધે જ તે કરણ જોહરના ધર્મા પ્રોડક્શનની સૌથી મોંઘી ફિલ્મોમાં સામેલ છે.

(7:06 pm IST)