Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ફિલ્મ પ્રસ્થાનમનું મોશન પોસ્ટર થયું રિલીઝ

મુંબઈ: બોલીવુડના અભિનેત્રા સંજય દત્તની અપકમિંગ ફિલ્મ પ્રસ્થાનમનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ તેલુગુ સુપરહિટ ફિલ્મની હિન્દી રીમેક છે. પોસ્ટરમાં સંજય દત્તનો પાછળનો ભાગ જોવા મળે છે તેને સફેદ કલરનો ધોતી કુર્તો પહેર્યો છે. આ મોશન પોસ્ટરમાં તેનો એક ડાયલોગ સાંભળવા મળે છે.જેમાં સંજય દત્ત કહે છે કે હક દોગે તો રામાયણ શરૂ હોગી, છીંઓગે તો મહાભારત. સંજય દત્તે આ મોશન પોસ્ટર પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેયર કર્યો છે.

(5:12 pm IST)