Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

એલી અવરામનો બોલ્ડ લુક થયો વાઇરલ

મુંબઈ: બૉલીવુડ ફિલ્મ 'મિકી વાયરસ' અને કિસ કિસકો પ્યાર કરુમાં જોવા મળેલ  અભિનેત્રી એલી અવરામ એક નવો લુક વાઇરલ થયો છે તાજેતરમાં એલીએ બોલ્ડ ફોટોશૂટ કરવાયું હતી જેના ફોટો તેને ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા હતા.આ ફોટોમાં તેને ડબ્બુ રતનાની તરફથી એક ફોટોશૂટ કરાવ્યું હતું. એકીના ઇન્સ્ટાગ્રામ પર 2 મિલિયન ફોલોવર્સ છે. એલી ઘણી વખત ફેન્સ સાથે પોતાના ફોટો શેયર કરતી હોય છે.

(5:11 pm IST)