Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ભારતીય ફિલ્મોની શૂટિંગ માટે પહેલી પસંદ બનતું જાય છે 'અબુ ધાબી'

મુંબઈ: અબુ ધાબી ઝડપથી હિન્દી ફિલ્મોની શૂટિંગ માટે એક મોટું પસંદ કરવામાં આવતું સ્થળ બનતું જાય છે.બોલીવુડની  ફિલ્મ રેસ-3, ટાઇગર જિંદા હૈ, સાહો, જેવી અનેક મોટા બજેટની ફિલ્મોનું શૂટિંગ અબુ ધાબી ખાતે જ કરવામાં આવ્યું છે કારણ કે અહીંયા મોટા ભાગની તમામ સુવિધાઓ સરળતાથી મળી રહેતી હોય છે. અહીંયાનું વાતાવરણ પણ માફક આવે તેવું હોય છે. અહીંયા સરકાર સાથે તમામ વાતોચીતો પણ સરફતથી થઇ જતી હોય છે.

(5:10 pm IST)