Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સંજય દતની પ્રસ્થાનમનો પહેલી ઝલક રિલીઝ

મુંબઈ :બોલીવુડના અભિનેતા સંજય દતની ફિલ્મ પ્રસ્થાનમની પહેલી ઝલક રિલીઝ કરી દેવામાં આવી છે. જો કે ફર્સ્ટ લૂક જોતા જ ફિલ્મ ધમાકેદાર હશે તેનું અનુમાન લગાવી શકાય છે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક છે. ફિલ્મને દેવ કટ્ટા નિર્દેશિત કરી રહ્યા છે. જ્યારે સંજય દતની સાથે જેકી શ્રોફ, મનિષા કોઈરાલા, અલી ફઝલ અને અમાયરા દસ્તૂર મુખ્ય ભુમિકામાં જોવા મળશે.

(2:23 pm IST)