Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ભૂલ ભુલૈયા-2 માં અક્ષય કુમાર સાથે ચમકશે આ અભિનેતા

મુંબઈ: તાજેતરમાં અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ભૂલ ભુલૈયા 2ની બનાવવાની વાત ચર્ચાઈ રહી છે ત્યારે હવે વધુ એક વાત સામે આવી છે કે આ ફિલ્મ અક્ષય ઉમર સાથે અભિનેતા કાર્તિક આર્યન પણ નજરે પડશે હજુ સુધી ફિલ્મની તમામ સ્ટારકાસ્ટ વિશે કોઈ માહિતી મળી નથી.

(5:10 pm IST)