Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સીલ-2 વેબ સિરીઝમાં આયશા કપૂરે આપ્‍યા બોલ્‍ડ એન્‍ડ હોટ સીન

સીલ-2 વેબ સિરીઝની કહાની નવા મેરીડ કપલ આધારિત

મુંબઇઃ આયશા કપૂર અને કરણની સીલ-2 વેબ સિરીઝ બોલ્‍ડ અને હોટ સીન્‍સને કારણે ખુબ જ ચર્ચામાં છે. આ વેબ સિરીઝ મુખ્‍યત્‍વે નવા પરણેલા કપલ આધારિત છે. જો કે લોકોને ઓટીટી પ્‍લેટફોર્મ પર આવેલ આ સિરીઝ ખૂબ ગમી છે.

ફિલ્મોથી વધુ હવે ઓટીટી પર બોલ્ડનેસનો તડકો જોવા મળે છે. કેટલીક વેબ સીરીઝમાં સીન્સ એટલા બધા બોલ્ડ હોય છે કે તેને ક્લિક કરતાં પહેલાં પોતાની પ્રાઇવેસીનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જાણો આવી જ એક વેબ સીરીઝ વિશે. 

આયશા કપૂર ના ફ્ક્ત આ વેબ સીરીઝમાં ફક્ત ઘણી વેબ સીરીઝમાં બોલ્ડ સીન્સનો તડકો લગાવી લગાવી ચૂકી છે. દરેક વેબ સીરીઝમાં એટલા હોટ સીન્સ આપ્યા છે કે પરિવાર સાથે તો તેને બિલકુલ જોઇ ન શકાય.

ઓટીટી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ આ વેબ સીરીઝમાં રોમાન્સ ઉપરાંત બોલ્ડનેસનો જોરદાર તડકો લગાવવામાં આવ્યો છે. કેટલાક સીન્સ તો એવા છે જેમાં દરેક મર્યાદા તોડી દેવામાં આવી છે.

આ વેબ સીરીઝની કહાની ન્યૂલી મેરિડ કપલની આસપાસ ફરે છે. સીરીઝને બોલ્ડ બનાવવા માટે દરેક પ્રકારના સીન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેટલાક સીન્સ તો એવા છે જેને જોઇને તમે પણ શરમાઇ જશો.

આ વેબ સીરીઝનું નામ સીલ 2 છે. તેમાં આયશા કપૂર અને કરણ લીડ રોલમાં છે. આ બંનેએ એટલા બોલ્ડ અને હોટ સીન્સ આપ્યા છે કે દરેક હદ પાર કરી દીધી છે.

આ વેબ સીરીઝમાં હદથી વધુ બોલ્ડ સીન્સ છે. કેટલાક સીન્સ તો એટલા બધા બોલ્ડ છે કે તેને જોતી વખતે એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે તમારી આસપાસ કોઇ ન હોય.

(5:46 pm IST)