Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ફિલ્મ રૂસ્તમમા પહેરેલા યુનિફોર્મની હરાજી સામે નેવીના અધિકારીઓનો વિરોધ

સેનાની લાગણી સાથે રમત બદલ સેનાના 19 અધિકારીઓએ અક્ષયકુમાર અને ટ્વીન્કલને નોટિસ ફટકારી

મુંબઈ :ફિલ્મ રૂસ્તમમાં અક્ષય કુમારે પહેરેલા નેવી યુનિફોર્મને હરાજીમાં મુકતા વિવાદ વધુ વકર્યો છે. યુનિફોર્મને લઈ હવે નેવીના અધિકારીઓને તેને વિરોધ કર્યો છે

 

  જાણવા મળતી માહિતી મુજબ અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના પર સેનાની લાગણી સાથે રમવા બદલ સેનાના 19 અધિકારીઓએ લિગલ નોટિસ મોકલી છે. જેમાં નિવૃત અધિકારીઓ પણ સામેલ છે. તેઓની માંગણી છે કે હરાજીને તાત્કાલિક રોકવામાં આવે

(12:51 pm IST)