Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ફિટ હૈ તો હિટ હૈ :ફિલ્મ 'કલંક 'માં ફિટ દેખાવા જીમમાં તનતોડ મહેનત કરતો વરૂણ ધવન

મુંબઈ :વરૂણ ધવન પોતાની આગામી ફિલ્મ 'કલંક'માં ફિટ દેખાવા માટે જિમમાં તનતોડ મહેનત કરી રહ્યો છે.આ ફિલ્મમાં વરૂણ ધવનને પાત્ર ભજવવાનું એ માટે એની બોડી ફિટ હોવિ જરૂરી છે. આ માટે વરૂણ ધવન ખૂબ મહેનત કરી રહ્યા છે આ ઉપરાંત વરૂન ધવન કલાકો સુધી જિમમાં જોવા મળી રહ્યા છે.

વરૂણ ધવને પોતાના પર્સનલ ઇંસ્ટા અકાઉન્ટ પર જિમમાં વર્કઆઉટ કરતો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો.

(12:51 pm IST)