Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

આલિયાએ કહ્યું '' કલંક'' માટે જોયો પાકિસ્તાની શોઃ પાક એકટ્રેસએ આપી શુભકામના

આલિયા ભટ્ટએ કલંકમાં પોતાની ભૂમિકામા ઢળવા માટે પાકિસ્તાની શો 'જિંદગી ગુલજાર હૈ ' જોવાની વાત સ્વિકારી છે.  આલિયાએ કહ્યું ફિલ્મમાં એમની ભૂમિકા રૂપ અને  જિંદગીમાં કશફ  નો રોલ બહુજ  હદ સુધી મિલતો જુલતો છે. આ પર કશફ નો રોલ નિભાવનારી સનમ સઇદએ કહ્યું જો આ ખબર ખોટી નથી તો હુ બેહદ ખુશ છુ. શુભકામનાઓ..

(11:23 pm IST)