Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

''દબંગ-૩'' ના શુંટિંગ દરમ્યાન પ્રાચીન મૂર્તિને નુકસાન પહોંચાડતા સલમાનને નોટીેસ

ભારતીય પુરાત્વ વિભાગ (એએસઆઇ)  એ સલમાનખાનને નોટીસ મોકલી એમને અને એમની ટીમને મધ્યપ્રદેશના જલ મહલમાં દબંગ-૩ માટે ઉભા કરવામા આવેલા સેટના ટુકડા હટાવવા આદેશ આપ્યો છે. સલમાન અને તેમની ટીમ પર નર્મદા કિનારે આવેલ કિલ્લામાં એક પ્રાચીન મૂર્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.

(10:45 pm IST)