Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

ફિલ્મ મુન્નાભાઈ-૩માં અરશદ વારસી ફાઈનલઃ હવે શુટીંગ શરૂ થશે

મુંબઈ,તા.૧૦ : બોલિવૂડની સૌથી વધારે પસંદ કરવામાં આવેલ ફિલ્મ સિરીઝમાંથી એક મુન્નાભાઈ સીરીઝની રાહ દર્શકો વિતેલા ઘણાં વર્ષોથી કરી રહ્યા છે. ત્યારે સંજય દત્ત અને અર્શદ વર્સી લીડ રોલમાં હશે. વિતેલા ઘણાં સમયથી આ સીરીઝની ત્રીજી ફિલ્મની ચર્ચા મીડિયામાં ચાલી રહી છે. કહેવાય છે કે, મુન્નાભાઈ ૩નું શૂટિંગ ૨ વર્ષ પહેલા જ રૂ થવાનું હતું પરંતુ સંજય દત્ત જેલમાં જવાથી તે અટકી પડ્યું હતું.

(3:31 pm IST)