-
આપણી દીકરીઓએ કરી કમાલ : લાગણીશીલ દ્રશ્યો, ૫ કરોડના ઈનામની જાહેરાત access_time 12:29 pm IST
-
ઓએમજી....વેઇટરની એક ભૂલના કારણોસર આ દેશમાં સાત લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાની માહિતી access_time 7:26 pm IST
-
મોદી સરકાર વરસીઃ છપ્પરફાડ રાહતો : મધ્યમવર્ગ ખુશ access_time 3:39 pm IST
-
લાંબા સમય બાદ મેદાનમાં પાછા આવતા આત્મવિશ્વાસ થોડો ઓછો થયો હતોઃ જાડેજા access_time 3:39 pm IST
-
વિવાદો બાદ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી ફિલ્મ ‘પઠાણ'ના દ્રશ્યોમાં દર્શકોએ 7 ભુલો શોધી કાઢી access_time 6:13 pm IST
-
સાઉથ આફિકામાં ઘરમાં ચાલતી બર્થડે પાર્ટીમાં ઘુસી આવ્યા 2 હુમલાખોર:ઘરના માલિક સહીત અન્ય 8ની હત્યા access_time 7:26 pm IST
-
યુટ્યુબર અરમાન મલિક ત્રીજી પત્ની લઈ આવ્યો! બન્ને પ્રેગનેન્ટ પત્નીઓ ભડકી access_time 10:54 am IST
એક્ટીંગ અને સૌંદર્ય માટે જાણીતી આલિયા ભટ્ટે પોતાના દામ્પત્ય જીવનની અંગત બાબતનો ખુલાસો કર્યો
આલિયા ભટ્ટે સોશ્યલ મીડિયા દ્વારા પોતાની પ્રેગનેન્સીના સમાચાર આપીને સૌને ચોંકાવી દીધા હતા

મુંબઇઃ બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના અંગત જીવન વિશે અભિનેત્રીએ ખુલાસો કર્યો છે. પોતાની મનપસંદ વાતો શેર કરી છે.
બોલીવુડ અભિનેત્રી પોતાની એક્ટિંગ અને સુંદરતા બંને માટે જાણિતી છે. તો બીજી તરફ તે બોલીવુડની તે સિલેક્ટેડ અભિનેત્રીઓમાંથી એક છે જે પોતાન દિલની વાત બેબાકીમાંથી બધાની સામે રાખવાની હિંમત રાખે છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર એક ઇન્ટરવ્યુંમાં પોતાની સેક્સ લાઇફ અને પોતાની ફેવરીટ સેક્સ પોઝિશન વિશે વાત કરી હતી.
સેક્સ લાઇફ પર કરી વાત
મીડિયા રિપોર્ટ અનુસાર એક જૂના ઇન્ટરવ્યુંમાં આલિયા ભટ્ટે પોતાનો ખુલાસો કર્યો હતો કે તેમની મનપસંદ સેક્સ પોઝિશન 'મિશનરી' છે. વોગ સાથ એક ઇન્ટરવ્યુંમાં આલિયાએ આ વાતને શેર કરી હતી. તમને જણાવી દઇએ કે આલિયા ભટ્ટે 14 એપ્રિલ 2022 ના રોજ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંનેએ રણબીરના ઘર વાસ્તુમાં નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં ફેરા લીધા હતા. ત્યારબાદ જૂનમાં આલિયાએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રેગ્નેંસીના સમાચાર આપીને દરેકને આશ્વર્ય ચકિત કરી દીધા હતા. આલિયા અને રણબીરે 6 નવેમ્બરના રોજ એક પુત્રીને જન્મ આપ્યો હતો.
આ ફિલ્મોમાં ચાલશે જાદૂ
તમને જણાવી દઇએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે બંનેને અયાન મુખર્જીની મલ્ટીસ્ટારર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' માં દેખાયા હતા. જલદી જ આલિયા કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માં રણવીર સિંહ સાથે જોવા મળશે. સાથે જ આગામી વર્ષે આલિયાની પ્રથમ હોલીવુડ ફિલ્મ 'હોર્ટ ઓફ સ્ટોન' પણ રિલીઝ થશે. આ ઉપરાંત રણબીર કપૂર જલદી જ ફિલ્મ 'એનિમલ' માં રશ્મિકા મંદાના સાથે જોવા મળશે. આ ફિલ્મને સંદીપ રેડ્ડી વાંગા ડાયરેક્ટર કરી રહ્યા છે.