Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે રકુલ પ્રીતસિંહ ?

મુંબઇ તા. ૯ : ઇન્દ્રુકારની કોમેડી ફિલ્મમાં અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સ્કુલ પ્રીતસિંહ જોવા મળેએવી શકયતા છ.ે રકુલે આ અગાઉ સિદ્ધાર્થ સાથે 'મરજાવા'માં અને અજય દેવગન સાથે 'દે દે પ્યાર દે'માં કામ કર્યુ હતું. હવે એવુ સાંભળવા મળ્યુ છે કે એકજ ફિલ્મમાં આ ત્રણેય જોવા મળશે. આ એક સોશ્યલ કોમેડી રહેશે. ઇન્દ્રકુમાર આ ફિલ્મ માટે સુંદર અને ગ્રેટ પર્ફોર્મર હોય એવી એકટ્ેસને શોધી રહ્યા હતા. અથી એવું લાગી રહ્યું છેકે રકુલ જ તેમની પસંદ પર ખરી ઉતરી છે. એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મમાં ફીમેલ લીડ રોલ માટે અજય દેવગન અને સિદ્ધાર્થે જ રકુલનું નામ સુચવ્યું હતું. તેમના મુજબ તે પ્રોફેશનલ છે.મલ્ટિસ્ટાર આ ફિલ્મમાં હજી બે યંગ એકટર્સને પણ લેવામાં આવશે

(11:41 am IST)