Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

શાહિદ-મીરાએ શેર કરી લિપલૉક તસવીર:યુઝર્સ ભડક્યા : કહ્યું- આ દિવાળી છે, વેલેન્ટાઈનડે નહીં !

મુંબઈઃ બૉલીવુડ સ્ટાર શાહિદ કપૂરે દિવાળીના અવસર પર પોતાના ફેન્સને શુભકામનાઓ પાઠવી. આ પર્વ પર તેમણે પોતાની ફેમિલીની કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જે લોકોને ખુબ પસંદ આવી, પરંતુ આ તસવીરોમાં એક તસવીર એવી પણ હતી જેને લઈ શાહિદ કપૂર ખરાબ રીતે ટ્રોલ થઈ ગયા. ફેન્સે શાહિદને વિવિધ પ્રકારની સલાહ આપી દીધી. કોઈએ તેમને પ્રાઈવેટ લાઈફને પ્રાઈવેટ રાખવા કહ્યું તો કોઈએ કહ્યું કે તમને દિવાળી અને વેલેન્ટાઈનડેનો ફરક સમજમાં નથી આવતો?

. ફેન્સે કહ્યું કે આ તસવીર દિવાળી માટે ઠીક નથી અને આના માટે શાહિદ-મીરાએ ફેન્સની ટીકાનો સામનો પણ કરવો પડ્યો હતો

(12:44 pm IST)