Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

નેટફિલિક્સ પર 7 ડિસેમ્બરના રિલીઝ થશે 'મોગલી'

મુંબઈ: નેટફિલિક્સના પ્લેટફોર્મ પર એન્ડી સેલ્ક્સની ફિલ્મ 'મોગલી: લીજેન્ડ ઓફ જંગલ' આગામી સાત ડિસેમ્બરના રિલીઝ થવાની છે. ફિલ્મ રુપયાર્ડ કિપલિંગના ઉપન્યાસ ' જંગલ બુક'પર આધારિત છે જેમાં રોહન ચાંદ જંગલમાં ઉછેરનાર બાળકની મુખ્ય ભૂમિકામાં નજરે પડે છે નેટફિલિક્સ દ્વારા આપવામાં આવેલ બયાનમાં ફિલ્મને લોસ એન્જીલીસ, ન્યુયોર્ક, સેન ફ્રાન્સિસ્કો અને લન્ડ 29 નવેમ્બરના નજીકના થિયેટરમાં રિલીઝ કરશે.

(12:26 pm IST)
  • મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 58 લાખનું સોનુ ઝડપાયુંં : મુંબઈ કસ્ટમે 58 લાખના સોનાના બાર ઝડપ્યા : ઇન્ડિગો ફ્લાઈટના યાત્રી મજમલ શેખ પાસેથી સોનાના બાર ઝડપાયા : બે પેકેટમાં છુપાવવામાં આવ્યું હતું સોનુ access_time 9:18 pm IST

  • ભાઈબીજે પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો :પેટ્રોલમાં 15 પૈસાનો લિટરે કરાશે ઘટાડો :ડીઝલ પણ 15 પૈસા થશે સસ્તું ;છેલ્લા કેટલાય દિવસોથી ઇંધણના ભાવમાં ઘટાડો થતો લોકોને રાહત :વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવનો ગ્રાહકને મળતો ફાયદો access_time 10:56 pm IST

  • આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇ-વે પર ભીષણ અકસ્માત સર્જાયો છે. અહીં એક મુસાફરોની બસ પલટી ખાવાના પગલે લગભગ 45 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 20 મુસાફરોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ અકસ્માતના પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને કાનપુર ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તિર્વા મૅડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ, મુસાફરોછી ભરેલી બસ દિલ્હી થી બિહાર તરફ જઇ રહી હતી. આ દરમિયાન કોતવાલી વિસ્તારમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇ-વે પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકોએ તેની જાણ પોલીસને કરી હતી. access_time 11:50 am IST