Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

રિલીઝ થયું રિતેશ દેશમુખની ફિલ્મ 'માઉલી'નું ટીઝર

મુંબઈ: બૉલીવુડ અભિનેતા રિતેશ દેશમુખની આગામી મરાઠી ફિલ્મ 'માઉલી'નું  ટીઝર રિલીઝ થયું છે ફિલ્મમાં રિતેશ એકદમ અલગ અંદાજ અને લુકમાં જોવા મળે છે. ફિલ્મમાં તેના એક્શન સીન જોતા ખબર પડી જાયસી હે. ફિલ્મનું ટીઝર જોતા ખબર પડે છે કે રીતેશનો લુક 2012માં અક્ષય કુમારની રિલીઝ થયેલ ફિલ્મ રાઉડી રાઠોડ જેવો છે. રીતેશનો ફિલ્મમાં એક્શન અવતાર દર્શકોને ખુબ પસાદન આવ્યો છે. ખાસ વાત તો છે ફિલ્મમાં રિતેશના લુકની તારીફ  બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાને પણ કરી છે.

https://www.youtube.com/watch?v=CAOvTG3DANI

(12:16 pm IST)
  • શિવસેનાએ કહ્યું પેટાચૂંટણીમાં ભાજપની હાર કોંગ્રેસ માટે 'અચ્છે દિન 'ના સંકેત :શિવસેનાએ એમ પણ કહ્યું કે દેશમાં થયેલ લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની હારથી કોંગ્રેસમાં એક નવો જીવ આવશે :મુંબઈ અને કર્ણાટકની પેટાચૂંટણીમાં પોતાના જ સાથી પક્ષના પરાજય પર શિવસેનાએ વાક્બાણ છોડ્યા હતા access_time 12:59 am IST

  • આજે દેશભરમાં ભાઈબીજની ઉજવણી :બહેનના ઘરે જઈ ભાઈઓ ઊજવશે ભાઈબીજ :બહેનના ઘરે ભાઈના જમવા જવાનો રિવાજ :PM મોદીએ દેશવાસીઓને શુભકામના આપી :રાષ્ટ્રપતિએ પણ ભાઈબીજની શુભકામના આપી access_time 11:49 am IST

  • આણંદ: બોરસદ પાસે ઇંટોના ભઠ્ઠા પર ગોંધી રખાયેલા 45થી વધુ મજૂરોને તંત્ર દ્વારા છોડાવવામાં આવ્યા : મજૂરોમાંથી એક વ્યક્તિએ તંત્રને લેખિત રજૂઆત કરી હતી જેથી તંત્રએ મજૂરોને છોડાવ્યા : હાલ તમામ મજૂરોને રાજીવ ગાંધી ભવનમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખવામા આવ્યા છે અને કાલે તેમને તેમના વતન મોકલવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 11:23 pm IST