Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

બહેન અર્પિતા ખાનના ઘરે રાખેલ દિવાળી પાર્ટીમાં પહોંચ્યું ખાન પરિવાર

મુંબઈ:સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માએ પોતાના ઘરે રાખેલ દિવાળી પાર્ટીમાં સલમાન ખાન પરિવાર સાથે હાજર રહ્યો હતો. સિવાય બોલીવુડના સ્ટાર્સ પણ પાર્ટીમાં જોડાયા હતા. સલમાન ખાનના પિતા સલીમ ખાન અને સાવકી માતા હેલન તથા ભાઈ અરબાઝ ખાન ગર્લફ્રેન્ડ  સાથે હાજર રહ્યો હતો.

(12:18 pm IST)