Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ઠગ ઓફ હિન્દુસ્તાન એડવાન્સ બુકિંગ: 50 કરોડની શાનદાર ઓપનિંગ

મુંબઈ : અભિનેતા આમિર ખાન ફિલ્મ ઠગ ઓફ હિન્દુસ્તાન એડવાન્સ બુકિંગ થઇ ચુકી છે. રિપોર્ટ્સ અનુસાર તે શાનદાર ઓપનિંગ આપશે. મલ્ટીપ્લેસ સાથે સાથે આ ફિલ્મ સિંગલ સ્ક્રીન પર પણ ધમાકો કરશે

 

  . ટ્રેડ પંડિતો અનુસાર આ ફિલ્મ ઓપનિંગ સાથે બધી જ મોટી ફિલ્મોનો રેકોર્ડ તોડશે. આપને જણાવી દઈએ કે આજે દેશમાં ઘણી જગ્યાઓ પર રજા છે, જેનો ફાયદો આ ફિલ્મને ચોક્કસ મળશે.

 

(12:18 pm IST)