Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

કિયારા આડવાણીનું ટવિટર એકાઉન્ટ થયું હેકઃ એકટ્રેસએ અજીબ ટવિટને લઇ કર્યુ સચેત

અભિનેત્રી કિયારા આડવાણીનું ટવિટર એકાઉન્ટ મંગળવારના હેક કરવામાં આવ્યુ જે પછી એમણે એકાઉન્ટથી ફોલોઅર્સને સંદિગ્ધ લીંક મેાકલ્યા હતા.

કિયારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા લોકોને આવા લીંક અને અજીબ ટવિટસને લઇ સચેત કર્યા છે. એમના ટવિટર એકાઉન્ટ પર હજુ પણ પ્રોફાઇલ પિકચર અને કવર ફોટો નથી દેખાતા. કીયારાનુ એકાઉન્ટ હજુ પણ હેક છે. કિયારાએ ઇન્સ્ટાગ્રામ પર આ જાણકારી આપી હતી.

(11:58 pm IST)