Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

મારો પરિવાર રૂઢિવાદી હતોઃ મે મારો બુરખો ઉતાર્યો અને ઘર છોડી દીધુઃ અભિનેત્રી અંજુમની ટીપ્પણી

કુંડલી ભાગ્ય ફેમ અંજુમ ફકીહએ પોતાના પરિવારને રૂઢિવાદી બતાવતા એક અખબારને જણાવેલ કે ટીવીમાં આવવાથી એમના નિર્ણય પર એમના પરિવારએ એમને ઘર છોડવા કહ્યું હતુ.

     એમણે કહ્યું મે બુરખો ઉતાર્યો બેગ પેક કરી અને ઘર છોડી દીધુ અંજુમએ કહ્યુ કે બિકનીમા એમનું પ્રથમ મોડલીંગ અસાઇમેન્ટ પછી પરિવારએ એમનો બહિષ્કાર કર્યો.

     ધીરે ધીરે માતા-પિતા મારા કામને સમજવા લાગ્યા.

(10:37 pm IST)