Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

'સૂર્યવંશી'માં કેટરીના કૈફે ખાખી વર્દી લુક કર્યો વાઇરલ

મુંબઈ:અક્ષય કુમારે ફિલ્મ ‘સૂર્યવંશી કી’ ના ક્લાઇમેક્સ સીનનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. ફિલ્મનું દિગ્દર્શન રોહિત શેટ્ટી કરી રહ્યા છે. હવે કેટરિના કૈફ પણ કલાકારો સાથે હૈદરાબાદમાં જોડાઈ છે, અને સેટ પર પહોંચ્યા બાદ તરત કેટરિના કૈફે એક તસવીર ક્લિક કરી અને તરત તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી.તસવીર શેર કરતા કેટરિનાએ કેપ્શનમાં લખ્યું છે, 'હવે સૂર્યવંશીનું શૂટિંગ.' કેટરિના ફિલ્મમાં અક્ષય કુમારની સાથે જોવા મળશે.

(5:36 pm IST)