Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ છિછોરેનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

 

મુંબઈ :અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ છિછોરેનું પહેલુ પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મના પોસ્ટરમાં સુશાંત અને શ્રદ્ધા પોતાના શાનદાર લુકમાં જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે, પોસ્ટરમાં સુશાંત, શ્રદ્ધા, વરૂણ શર્મા તમામ ડબલ રોલમાં જોવા મળી રહ્યા છે. નીતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 30 ઓગસ્ટ 2019માં રિલીઝ થશે.

(9:27 pm IST)