Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

#MeToo: 'સ્ત્રી' ફેમ ફ્લોરા સૈનીએ નિર્માતા ઉપર લગાવ્યો જાતીય શોષણનો આરોપ

 

મુંબઈ :તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સ્ત્રી' ફેમ ફ્લોરા સૈનીએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં 2007માં પોતાના સાથે થયેલા જાતીય શોષણ અને હિંસાને લઈ ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે.

   ફ્લારા સૈનીએ ફિલ્મ નિર્માતા ગૌરાંગ દોષી પર તેની સાથે મારપીટ અને શોષણનો આરોપ લગાવ્યો છે. ફ્લોરાએ જણાવ્યુ કે તે જ્યારે ગૌરાંગ સાથે રિલેશનશિપમાં હતી તે દરમિયાન ગૌરાંગે તેની સાથે મારપીટ કરી હતી

(9:24 pm IST)