Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

'નાગિન 3'નો આ અભિનેતા ફરી એકવાર બન્યો પિતા: પુત્રની કિલકારીઓ ગુંજી ઘરમાં

મુંબઈ: ટીવી અભિનીત મિથિલ જૈન બીજી વખત પિતા બન્યો છે. મિથિલાની પત્ની સંગીતાએ 4 ઓક્ટોમ્બરના પુત્રને જન્મ આપ્યો છે. પ્રેગ્નેન્સીના સમયે સંગીત સુરતમાં હતી અને અહીંયા મિથિલ અને સંગીતના નાના મહેમાનની સ્વાગત કરવામાં આવ્યું. મિથિલ તાજેતરમાં સમાચારની માહિતી આપી છે. તેને પુત્ર સાથેની પહેલી તસ્વીર સોશિયલ મીડિયા પર શેયર કરી છે. મિથિલ અત્યરે એકતા કપૂરની ટીવી સિરિયલ નાગિન 3માં પ્રથમ સહગલ નું પાત્ર ભજવે છે. ઉપરાંત તે ટીવીની દુનિયાનું જાણીતું નામ છે અને તે અત્યરે સુધી ઘણી લોકપ્રિય સીરિયલમાં કામ કર્યું છે.

                                       

(4:45 pm IST)