Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

બે મહિના બીજી વખત આ બીમારીએ ઝકડયા દિલીપ કુમારને

મુંબઈ: બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા દિલીપ કુમારને ફરી એકવખત હોસ્પિટલમાં તબિયત ખરાબ થતા ભરતી કરવામાં આવ્યા છે. મળતી માહતી અનુસાર દિલીપ સાહેબને નિમોનિયા થવાના લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જો કે હવે તેમની હાલતમાં સુધારો થઇ રહ્યો છે તેવું સાયરા બાનુએ જણાવ્યું હતું. તેમની 95 વર્ષની ઉંમર છે.

 

(4:49 pm IST)