Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

પોલીસ ઓફિસરના રોલમાં નજરે પડશે ભોજપુરી અભિનેતા રવિ કિશન

મુંબઈ: ભોજપુરી સિનેમાના મેગાસ્ટાર રવિ કિશન પોતાની આગામી ફિલ્મમાં દબંગ પોલીસ ઓફિસરના રોલમાં નજરે પડશે. રવિ કિશનના હોમ પ્રોડક્શનના બેનર હેઠળ બનનાર ભોજપુરી ફિલ્મ સનકી દરોગા'. ફિલ્મમાં રવિ કિશનના ઓપોઝીટ અંજના  સિંહ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં રવિ કિશન એક પોલીસ ઓફિસરનો રોલ ભજવી રહ્યો છે.

(4:12 pm IST)