Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ફિલ્મ 'તખ્ત'માં વિક્કી કૌશલની પત્નીની ભૂમિકામાં નજરે પડશે જાહન્વી કપૂર

મુંબઈ: બૉલીવુડ ફિલ્મ ધડકથી ડેબ્યુ કરનાર શ્રીદેવી અને બોની કપૂરની મોટી પુત્રી જાહન્વી કપૂર હવે કરણ જોહરની આગામી ફિલ્મ તખ્તમાં અભિનેતા વિક્કી કૌશલની પત્નીની ભૂમિકામાં નજરે પડશે વાતની જાહેરાત કરણ જોહરે સોશિયલ મીડિયામાં કરી છે.

ટ્વિટ દવતા કરણ જોહરે કહ્યું કે ઇતિહાસ સાથે જોડાયેલ એક અવિશસનીય કહાની છે રાજસી મુગલ સિંહાસન માટે એક મહાકાવ્ય યુદ્ધ એક કહાની પરિવારની, મહ્ત્વકાંશા ની, લાલચની, વિશ્વાતઘાટની, પ્રેમની ઉત્તરાધિકારની, તખ્ત યુદ્ધ અને પ્યાર વિશે

  ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, કરીના કપૂર, જાહન્વી કપૂર, વિક્કી કૌશલ, ભૂમિ પેડણેકર, અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એક પિરામિડ ફિલ્મ છે.

(4:11 pm IST)