Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ફિલ્મ 'કોઈ મિલ ગયા'ના 15 વર્ષ પૂર્ણ: ગુજરાતી એક્ટર છોટુદાદાએ ભજવી હતી જાદુની ભુમિકા

મુંબઈ :બોલીવુડના અભિનેતા ઋત્વિક રોશનની સુપરહિટ ફિલ્મ કોઈ મિલ ગયાના 15 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આજે ફિલ્મના કેટલાક ઈન્ટ્રેસ્ટિંગ ફેક્ટ્સ અંગે જાણવું રસપ્રદ છે આ ફિલ્મમાં જાદુનું પાત્ર ખૂબ જ ફેમસ થયુ હતુ.

  પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મમાં જાદુની ભૂમિકા કોણે કરી? ઠીંગણા જાદૂનું પાત્ર ભજવનારા એક ગુજરાતી એક્ટર હતા. જેનું નામ હતુ ઈંદ્રવદન પુરોહિત. તેઓ છોટુદાદાના નામે જાણીતા હતા.

(12:11 pm IST)