Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

હવે સમજમાં આવ્યું કે ગર્ભવતી હોવા પર પત્નીને કેવુ મહેસુસ થયુ હશેઃ ક્રિસ હેમ્સવર્થ

 ફિલ્મ એવેંજર્સ એન્ડ ગેમ માં એક વજની થોરનુ પાત્ર નિભાવનાર એકટર ક્રિસ હેમ્સવર્થએ મજાકમાં કહ્યૂં કે કોઇપણ ક્ષણે લોકો આવતા હતા અને મારા પેટને અડતા હતા.

        મને હવે સમજમાં આવ્યુ છે કે ગર્ભવતી હોવા પર મારી પત્નીને કેવું મહેસુસ થયુ હશે. ક્રિસએ કહ્યું એમનુ પ્રોસ્થેટિક (કૃત્રિમ લુક) સૂટ ૪૦ કિલો વજનનું હતુ.

 

(11:18 pm IST)