Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

આ મારા માટે જેકપોટઃ ગુલાબો સિતાબો માં અમિતાભની સાથે કામ કરવા પર આયુષ્‍માન

        ફિલ્‍મ  ગુલાબો સિતાબો' માં અમિતાભ બચ્‍ચન સાથે કામ કરવાને લઇ આયુષ્‍માન ખુરાનાએ કહ્યું છે કે આ મારા માટે જેકપોટ છે હુ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં સૌથી સારા એકટરથી શીખવાનો આ મોકો જતો નહી કરું.

        એમણે કહ્યું જયારે અમે સાથે પોતાનો પ્રથમ સીન શૂટ કરશુ તો મને લાગે છે કે સેટ પર હું ખૂબજ મોટો ચાહકબોય બનીને ફરીશ.

        આયુષ્‍માનએ કહ્યું જેટલો રોમાંચિત છુ એટલો જ બેચેન પણ છુ.

(9:48 pm IST)