Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

હની સિંહ સામે પંજાબના મોહાલીમાં નોંધાઈ ફરિયાદ....

મુંબઈ: ડિસેમ્બર 2018માં રિલીઝ થયેલ ટ્રેક 'મખના' સાથે કમબેક કરનાર યો યો હની સિંહ અત્યારે ચર્ચામાં આવી રહ્યો છે. પંજાબ રાજ્ય મહિલા આયોગની ચેયરપર્સન મનીષા ગુલાટી જણાવ્યું કે ગીતમાં હની સિંહે જાતે 'વુમનાઇજર' જણાવતા મહિલાઓ અને તેના ચતીતરા માટે અપમાનજનક વાત છે. હની સિંહ સામે પંજાબના માહોલીમાં 294 અને 506 કલમ નોંધાઈ છે.

(4:54 pm IST)