Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

'પતિ,પત્ની ઓર વો'ની શૂટિંગ માટે લખનઉ પહોંચી ભૂમિ

મુંબઈ: અભિનેત્રી ભૂમિ પેડણેકરાએ પોતાની આગામી  ફિલ્મ 'પતિ પત્ની ઓર વો ની શૂઇટિન્ગ માટે લખનઉ પહોંચી ગઈ છે. ભૂમિએ એક ફોટો શેયર કરીને તેના કેપશનમાં લખ્યું કે પતિ પત્ની ઓર વીણી શૂટિંગ માટે જઈ રહી છું. મુદ્દસ્સર અજીજ નિર્દેશિત અને ભૂષણ કુમાર નિર્મિત ફિલ્મમાં કાર્તિક અને અનન્યા પાંડે પણ મુખ્ય ભૂમિકામાં છે.

(4:53 pm IST)